કપડવંજ વસ્તીપત્રક ડીજીટલ ૧૫ જુન ૨૦૨૨
કપડવંજ ડીજીટલ વસ્તીપત્રક ૧૫ જુન ૨૦૨૨
બલાર્ક સેવા સમિતિ ની નવીનતમ વેબસાઈટ આપ સહુ ને ઉપયોગી નીવડશે એવી અભિલાષા સાથે ... સર્વે બલાર્ક-બંધુઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ....
સર્વે બાલાર્ક જ્ઞાતિ - બંધુઓ ને વિનંતી છે કે આપ ના સભ્યપદની વિગતો ની અવારનવાર ચકાસણી કરી .. તમામ માહિતી યથા યોગ્ય રહે તે માટે ની દરકાર લેવી. કોઈ પણ વિગત માં ફેરફાર માટે સંપર્ક કરો.
બાલાર્ક પત્રિકા ના તમામ અંકો તબક્કાવાર અહી "ઓનલાઇન" પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આ વેબસાઈટ ની મુલાકાત નિયમિત પ્રમાણે લેતા રહી આપ આ સેવા નો લાભ લેતા રેહશો એવી આશા રાખીએ છીએ.
બાલાર્ક જ્ઞાતિ ના સમગ્ર પરિજનો ને વિનંતી છે કે "વસ્તી પત્રક" માં આપના પરિવાર ની માહિતી અચૂક પણે આપો અને આ માહિતી ને ઉપયોગી બનાવવા માટે મદદરૂપ બનો . વસ્તી પત્રક માં સુધારા માટે તુરંત સંપર્ક કરો.
આપનો અમૂલ્ય અભિપ્રાય અમને મોકલતા રહો .. આપના સૂચનો આ વેબસાઈટ ને વધુ ને વધુ ઉપયોગી બનાવવામાં અમને મદદરૂપ રેહશે. જ્ઞાતિ ના અન્ય વિકાસ કાર્યો ની જાણકારી પણ આપ અહી થી મેળવી શકો છો.
કપડવંજ ડીજીટલ વસ્તીપત્રક ૧૫ જુન ૨૦૨૨
BALARK PARICHAY VOLUME -44 MAY 2022
બાલાર્ક પરિવાર ડિજીટલ વસ્તીપત્રક સુધારા આવૃતિ ૪-2, ૨૧-મે-૨૦૨૨.pdf
BALARK PARICHAY VOLUME 43
BALARK PARICHAY VOLUME -42
BALARK PARICHAY VOLUME 41
BALARK PARICHAY VOLUM 40
BALARK PARICHAY VOLUME -39
BALARK PARICHAY VOLUME -38
BALARK GAURAV VOLUME 57